Long-term military aid for Ukraine

યુક્રેન યુરોપ ખંડના પૂર્વ ભાગમાં આવેલો એક દેશ છે. આ દેશની સીમાઓ પૂર્વ દિશામાં રશિયા, ઉત્તર દિશામાં બેલારુસ, પોલેન્ડ, સ્લોવાકિયા, પશ્ચિમ દિશામાં હંગેરી, દક્ષિણપશ્ચિમ દિશામાં રોમાનિયા અને મોલ્દોવા તેમજ દક્ષિણ દિશામાં કાળો સમુદ્ર અને અ…
યુક્રેન યુરોપ ખંડના પૂર્વ ભાગમાં આવેલો એક દેશ છે. આ દેશની સીમાઓ પૂર્વ દિશામાં રશિયા, ઉત્તર દિશામાં બેલારુસ, પોલેન્ડ, સ્લોવાકિયા, પશ્ચિમ દિશામાં હંગેરી, દક્ષિણપશ્ચિમ દિશામાં રોમાનિયા અને મોલ્દોવા તેમજ દક્ષિણ દિશામાં કાળો સમુદ્ર અને અજોવ સાગર સાથે મળે છે. કીવ આ દેશનું સૌથી મોટું શહેર છે, જ્યાં આ દેશની રાજધાની આવેલી છે.
આમાંનો ડેટા: gu.wikipedia.org